135) ભુદેવ નેટવર્ક સંસ્થા ની સંક્ષિપ્ત માહિતી : 

ભુદેવ નેટવર્ક સંસ્થા ની સંક્ષિપ્ત માહિતી : 
~~~~~~~~~~~~~~~~~

ભુદેવ નેટવર્ક દવારા, સ્થાપના વર્ષ 2019 થી 2025 સુધી...

* 33 ભુદેવ જીવનસાથી પરિચય મેળા : ગુજરાત ના 9 city મા કુલ 33 ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, મેહસાણા, ભાવનગર, જામનગર, ગોધરા)

* 27 Vivah Websites : આજના ડિજિટલ ટેક્નોલોજી ના યુગ મા, દેશ - વિદેશ મા વસતા ભૂદેવો ને Online 100% KYC વેરીફાઈડ બાયોડેટા ની સુવિધા મળે તે આશય થી 27 ભુદેવ વિવાહ વેબસાઈટ અને 2 Android App નું નિર્માણ કરવામાં આવ્યું છે. All.BhudevNetworkVivah.com

* 450+ Biodata Groups : WhatsApp મા આસાનીથી દરેક ને બાયોડેટા અને લગ્ન - વિવાહ ની માહિતી મળે તે માટે, 100+ Premium અને 350+ Free (આમ Total 450+) બાયોડેટા વૉટ્સએપ ગ્રુપ્સ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રેગ્યુલર બાયોડેટા અને માહિતી મુકાય છે. 

* 200+ Booklet Camps : ગુજરાત ના બને એટલા વધુ ગામો ના ભૂદેવો ને લેટેસ્ટ બાયોડેટા બુકલેટ નો લાભ મળે તે માટે, ભુદેવ નેટવર્ક દવારા, દરેક ભુદેવ જીવનસાથી સંમેલન પછી, ગુજરાત ભર ના 45+ વિવિધ City - તાલુકા ગામ મા 200+ બાયોડેટા બુકલેટ Camps નું આયોજન થયું છે. 

* 50k++ Candidates Benefitted : આ બધા કાર્ય ના પરિણામ સ્વરૂપ, મહાદેવ અને માતાજી ની અસીમ કૃપા થકી, 6 વર્ષ મા, અંદાજિત, 50,000 થી વધુ ભુદેવ દીકરા-દીકરીઓ ના વિવાહ માટે ભુદેવ નેટવર્ક સંસ્થા નિમિત્ત બની છે. તથા દેશ - વિદેશ ના 12,00,000++ પૅરેન્ટ્સ, વડીલો અને ઉમેદવારો સુધી આપણી service પહોંચી છે. અમારું લક્ષ્ય,, વિશ્વ ના 85 લાખ ભૂદેવો સુધી વિવિધ પ્રકાર ની Services પહોંચતી કરવાનુ છે.

~~~~~~~~~~~~~~~~

* Bhudev Network - Social Media : 

આપણી સંસ્થા ની માહિતી દેશ-વિદેશ ના ભૂદેવો સુધી પહોંચે તે માટે, વિવિધ Social Media Handles નું નિર્માણ કરવામાં આવ્યું છે  : 

(1) Bhudev Network - Facebook Group : 55k+ Members
https://facebook.com/groups/bhudevnetwork/

(2) Bhudev Network - Instagram : 
https://www.instagram.com/bhudevnetworkvivah/

(3) Bhudev Network - YouTube Channel : 
https://www.youtube.com/@bhudevnewsnetwork_bnn

(4) Bhudev Network - Kutumb App : 
https://kutumbapp.page.link/etLE894UZQvTqnpc9

(5) Bhudev Network - WhatsApp Channel :  https://whatsapp.com/channel/0029VarJCoR7oQhm3MFoTl1k

(6) Bhudev Network - WhatsApp Group :
https://chat.whatsapp.com/ELIVROXGTRP3wfiaYo6LcZ

(7) BhudevNetwork Vivah Website : 
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
All.BhudevNetworkVivah.com

(8) Free WhatsApp Group : https://chat.whatsapp.com/Bscs7BVcipF62A2yCSQEN5?mode=ems_copy_t

~~~~~~~~~~~~~~~~~

* List of Vivah Done Candidates : 95% ઉમેદવાર લગ્ન વિવાહ પછી અમને અનેક કારણોસર જાણ કરતા નથી, પણ જે 5 થી 7% ઉમેદવાર અથવા પૅરેન્ટ્સ અમને વિવાહ થયાં ની જાણ કરે છે, તેમની યાદી અહીં પ્રસ્તુત છે.

Vivah - Marriage Done in 2023  : 
https://bhudevnetworkvivah.com/home/blog/80-year-2023-list-of-marriage-vivah-engagement-done-by-bhudev-network-vivah-bnv-in-2023-137

Vivah Marriage Done in 2024 (a) : 
https://bhudevnetworkvivah.com/home/blog/81-year-2024-list-of-marriage-vivah-engagement-done-by-bhudev-network-vivah-bnv-in-2024-part-1-146

Vivah - Marriage Done in 2024 (b) : 
https://bhudevnetworkvivah.com/home/blog/82-year-2024-list-of-marriage-vivah-engagement-done-by-bhudev-network-vivah-bnv-in-2024-part-2-149

Vivah - Marriage Done in 2025 : 
https://bhudevnetworkvivah.com/home/blog/83-year-2025-list-of-marriage-vivah-engagement-done-by-bhudev-network-vivah-bnv-in-2025-upto-31-may-150

~~~~~~~~~~~~~~~~

Happy Stories  :
(Bhudev Network - Vivah)

* 2025 : (Vol. 2)
https://youtube.com/shorts/UW1qaTMDSFY?si=XkXDUQR7iSWjPbZp

* 2025 : (Vol. 1) 
https://youtu.be/95fVPbBDqhI?si=lrif4L-zpdxV5yXV

* 2024 (Vol : 2)
https://youtu.be/YyLYFMUwQB4?si=1KEFKgMTAqA7NZO2

* (2024 : Vol 1)
https://youtu.be/UsRn77LEZKs?si=XSqvc2SyDBn7e

kb2

* (2019 to 2023)
https://youtu.be/Jmo3GWZhlB4?feature=shared

https://youtu.be/tx5-V0cXSXQ?si=9l7rJXG6UX0ppkzM

https://youtu.be/dbVwfcfiavQ?si=xBs-YkykfDkscoUp

https://youtu.be/7uLolpyvsy8?si=qErjW7cokxrty59a

https://youtu.be/N_J6dw6MX4E?si=ioUVYrKA8diHsr_M

https://youtu.be/w95T00a5RWo?feature=shared
 https://youtu.be/bYCThqa5-38?feature=shared

~~~~~~~~~~~~~~~~

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Enquire Now