દરેક ને વિશ્વાસપાત્ર અને વેરીફાઈડ બાયોડેટા મળે તે માટે, ભૂદેવ નેટવર્ક ના 450+ Vivah Groups માં... કોઈ પણ પ્રકાર ના..
* અજાણ્યા, Unregistered, Unverified,
* KYC Verification વગરના,
* ફરતા ફરતા આવેલા બાયોડેટા,
* કે પેરેન્ટ્સ ની જાણ બહાર ના બાયોડેટા
* કે પેરેન્ટ્સ ની Biodata Posting Request કે Permission વગરના બાયોડેટા..
કોઈ પણ સંજોગો માં પોસ્ટ નથી થતા, જેની દરેક મેમ્બર ખાસ નોંધ લેશો.